________________
શ્રીસુમની
પ્રભુના સ્મરણથી (ઈ) ભય ન વ્યાપે; પ્રભુના સ્મરણથી દુઃખ ન સંતાપે. (૪)
પ્રભુનું સ્મરણ સાધુસંગે પ્રાપ્ત થાય; અને (એક વાર) રિના રંગ લાગે, એટલે બધા નિધિ પ્રાપ્ત થયા (જાણા) ! (૫)
"
રાઉ : · સુખમની ’ શબ્દને અર્થ · મનનું સુખ ’ એમ થાય; તેમ જ ‘સુખના મણિ' એમ અર્થ પણ ઘટાવાય છે. સુખ એટલે ચિત્તની પ્રસન્નતા, ચિત્તના પ્રસાદ કે આનંદ છે. સુખ તે માત્ર ઐન્દ્રિય નહિ, પણ માનવ જીવાત્માનું સર્વાંગીણ સુખ – સર્વાંત્તમ આનંદ, એમ સમજવું.
-રૂ
प्रभकै सिमरनि रिद्धि सिद्धि नउ निद्धि | प्रभकै सिमरन गिआनु घिनु ततु बुद्धि ॥१॥ प्रभकै सिमरन जप तप पूजा । प्रभकै सिमरन बिनसे दूजा ॥ २ ॥ प्रभकै सिमरन तीरथ इसनानी । નમી નિમનિ વાહ મારી ||૨|| प्रभकै सिमरन होइ सु मला । મળે. સિમર નિયુક્ત છો !! से सिमरहि जिन आणि सिमराए । वामक लाकै लामऊ पाए || ६ ||
S
શબ્દાથ
[નવ નિધિ = કુબેરના નવા ભંડાર. તેનુ ઘુદ્ધિ = તત્ત્વજ્ઞાન. જૂના = દ્વૈત – માયા. વરાહ = પહ્માત્માનું ધામ; તેના દરવાજો. ]