SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસુખસની ૨૧ -૧ ૧ જ્યારે આ (સ્થૂલ) આકાર કશેય ન હેાય, ત્યારે પાપ અને પુણ્ય (પણ) કેના વડે થત હોય ? (૧) ૨૮: જ્યારે (પ્રભુ) પાતે શુન્ય-સમાધિ ધારી રહ્યા હોય, ત્યારે વેર અને વિરાધ કોની સાથે દાખવે ૩૨ (૨) જ્યારે આને વણુ કે ચિહ્ન કશુ (જુદું) જણાતું ન હોય, ત્યારે હર્ષ અને શાક કેાને વ્યાપે ? (૩) જ્યારે એક પેતે પરબ્રહ્મ સ્વરૂપે સ્થિર હોય, ત્યારે મેહુ કાંથી હાય અને ભ્રમ કાને થાય ? (૪) પેાતાના ખેલ તે પાતે જ ખેલે છે; નાનક કહે છે કે, બીજો કેાઈ કર્તા નથી. (૫) આ સાદો સવાલ અનેક રીતે જુદા જુદા ભાવા વી વણીને પછીનાં પદ્યમાં મૂકવામાં આવ્યા છે. આપણું આખું જ્ઞાન, વિજ્ઞાન શાસ્ત્ર વગેરે બધું જ દ્વૈતની કલ્પનાને મૂળમાં રાખીને જ ઉદ્ભવી શકે છે. જિજ્ઞાસામાત્રના મૂળમાં એ રહેલુ છે. આમ છતાં મનુષ્યબુદ્ધિ તે હૃદયે એનીય પાર જઈને જેવાની પેતાની સનાતન ભૂખ કદી ખાઈ નથી. ભાષા કે વાચાનાય મૂળની પાછળ જઈને કરવાની આ શેાધ છે. તેથી કરીને બુદ્ધિવાદ એની અશક્યતા પણ બતાવે છે, કે એવી જાતની શેાધ મિથ્યા પ્રયત્ન છે, વહેમ છે. છતાં મનુષ્ય કદી એ કબૂલ્યુ નથી : દ્વૈતભાવ તેને સાલે જ છે. તેથી કરીને, બુદ્ધિથીય પર રહેલી આ શેાધને અનિર્વાંચનીય, તર્કથી અતીત, નાચનાત્મા પ્રવચનેન જમ્યો, ન મેધા, ન વદુના શ્રુતેન-કહીને પણ, તે શકય છે ૧. મૂળ – દૈòતા । દૃષ્ટિગેાચર થતા ન હોય. —સ’પા॰ -- ૨. મૂળ – જ્ઞાતિ । કમાય – પ્રાપ્ત કરે. —સપા॰ ૩ મૂળ – સજા । એ પરમતત્ત્વના, કે જીવનેા. —સપા॰
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy