SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટપદી - ૨૧ ૨૮૭ આ આદિશ્લોકમાં અદ્વૈતનું પરમજ્ઞાન ટૂંકમાં કહી દે છે. તે તત્ત્વ સગુણ તેમ જ નિર્ગુણ છે, છતાં શન્યસમાધિમાં જ રહે છે. સુષ્ટિને કર્તા એ જ છે ને તેને પાલક પણ એ જ છે, (અને છતાં પોતે તે નિલે પપણે – અલિપ્ત પણે – શૂન્ય સમાધિમાં જ સ્થિત છે.) ગૂઢવાદને અથવા (વેદાંતને) એક અદિનીયને કેયડો ગુરુ સાવ સાદા થોડાક પ્રશ્ન પૂછવા દ્વારા આપણને સરળ રીતે સમજાવે છે. જયારે કશું જ નામ-રૂપ-રંગ નહિ હોય, ત્યારે આ કંઠને પસાર ક્યાં હશે ? ત્યારે પાપ-પુણ્ય, વેર-અવેર, હર્ષ–શેક, મેહ-શ્રમ, બંધ મોક્ષ, નરક-સ્વર્ગ કે શિવ ને શક્તિ એ કશાય દૈતભાવ હોઈ શકે? ત્યારે આપ આપે હશે. ત્યાં કોણ કોનાથી બીએ બિવડાવે ?” जब अकारु इहु कछु न दृसटेता । T૫ પુન તવ હોતા ? जंब धारी आपन सुंन समाधि । तब बैर बिरोध किसु संगि कमाति ॥२॥ जब इसका बरनु चिहनु न जापत । तब हरख सोग कहु किसहि बिआपत ॥३॥ जब आपन आप आपि पारब्रहम । तब मोह कहा किसु होवत भरम ॥४॥ .आपन खेलु आपि वरतीजा । नानक करनैहारु न दूजा ॥५॥ શબ્દાર્થ [અ = સ્કૂલ સષ્ટિ. વરતીના = વતર્યો છે, ખેલ્યો છે. જૂન = બીજે, અન્ય.]
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy