SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ असटपदी २१ सलोकु सरगुन निरगुन निरंकार सुंन समाधी आपि । आपन कीआ नानका आपे ही फिरि जापि ॥२१॥ શબ્દાથ [ સરજુન = સગુણ; આકારયુકત. નિરગુન = નિર્ગુણ નિરાકાર. સુન સમાવી = શૂન્ય-સમાધિની અવસ્થા.]. અષ્ટપદી ૨૧ કલેક આપ જ સગુણ છે, અને નિર્ગુણ નિરાકાર અર્થાત શૂન્ય સમાધિ રૂપ પણ આપે જ છે. નાનક કહે છે કે, આપે જ આ બધી સૃષ્ટિ રચી છે; અને આપ જ પાછા આપને જપો છો ! [૨૧] ૧. સૃષ્ટિરૂપે સાકાર થયેલા.–સપાટ ૨. સ્વરૂપમાં સ્થિત હોય ત્યારે એક–અદ્વૈત તત્વ રૂપે જ વિદ્યમાન હોવાથી, થાતા-દયેચની જુદાઈ ન હતાં નિવિકલ્પ-સમાધિ જેવી સ્થિતિમાં હોય છે. સુષ્ટિકાળે પણ સૃષ્ટિને નિમિત્તે તેમને કશે લેપ લાગતો નથી – કશે વિક્ષેપ નડતો નથી. –સંપા. ૩. વિવિધ જીવોની સૃષ્ટિ રચીને, તેમને પોતાને જપ કરાવી પાછી તેમને પિતાના અદ્વૈત સ્વરૂપમાં લીન કરી દે છે. સૃષ્ટિની રચના પરમાત્માના તરવસ્વરૂપનું જ્ઞાન કરાવવા માટે જ છે, એ ભાવ. સંપા ૨૮૬
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy