SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ આપણી-૧૯ ૧૯ - ૫ આ તારું ધન સાથે આવવાનું નથી; હે મૂરખ જીવ તું, એમાં શું લપટાઈ રહ્યો છે? (૧) પુત્ર, મિત્ર, કુટુંબ અને સ્ત્રી, એ બધાથી તું સનાથ -દઢ આધારવાળે – કેવી રીતે બની શકવાને છે? (૨) આ તારા રાજ વૈભવ, તેમ જ માયિક પદાર્થોને વિસ્તાર, એ બધામાંથી કેણુ તને મુક્તિ અપાવે તેમ છે ? (૩) ઘડા, હાથી, રથની સવારી, એ બધે જૂઠો દેખાડે છે, જુઠા આભાસને પસારો છે. (૪) જેણે એ બધા પદાર્થો આપ્યા છે, તેમને તે છે બેસમજ માણસ, તે પિછાન્યા નહિ ! નાનક કહે છે કે, (પરમાત્મા અને તેમનું નામ વિસારીને તું ખરે પસ્તાવાને છે. (૫) આ સદગુરુઓની સનાતન શીખ છે, તે તું સમજ ને તેમ ચાલ -એમ હવે છઠ્ઠા પદમાં ઉ ધે છે – ૨૧ – गुरकी मति तूं लेहि इआने । भगति बिना बहु डूबे सिआने ॥१॥ हरिकी भगति करहु मन मीत । निरमल होइ तुमारो चीत ॥२॥ चरनकमल राखहु मन माहि । जनम जनमके किलबिख जाहि ॥३॥ आपि जपहु अवरा नामु जपावहु । सुनत कहत रहत गति पावहु ॥४॥
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy