________________
શ્રીસુખમની सारभूत सति हरिको नाउ । सहजि सुभाइ नानक गुन गाउ ॥५॥
શબ્દાથ [મતિ = બુદ્ધિ, સમજ (અહીં શીખ). શુ = નાદાન. સિમને = શાણા (પોતાને ડાહ્યા માનનારા). વિશ્વ = પાપ, ષ. સહન સુમારૂ = સાહજિક – સ્વાભાવિક રીતે.]
૧૯-૬ હે નાદાન, તું ગુરુની શીખ સ્વીકાર; પિતાને ડાહ્યા માનનાર ઘણુઓ ભક્તિ વિના (સંસારસાગરમાં ડૂબી ગયા.(૧)
હે મિત્ર, મનમાં હરિની ભક્તિ કર્યા કર; જેથી તારું ચિત્ત નિર્મળ થાય. (૨)
ભગવાનના ચરણકમળ મનમાં રાખ, જેથી જન્મજન્મનાં તારાં પાપ દૂર થાય. (૩) ,
પિતે પણ નામ જ; અને બીજાઓને પણ જપાવરાવ. ભગવાનનું નામ સાંભળીને, જપીને અને જીવીને (મોક્ષ) ગતિ પામ. (૪)
હરિનું નામ જ (આ સંસારમાં) સારભૂત છે અને સત્ય છે. નાનક કહે છે કે, સહજપણે અને સ્વાભાવિક રીતે ભગવાનના ગુણ ગા. (૫)
૧. મૂળ વિમા અથત ભગવાનને પોતાને. –સંપા.
૨. “જીવીને અથત સમગ્ર જીવનને પ્રભુમય કરીને. ભગવાનનું નામ જપવું એટલે જ સમગ્ર જીવન પ્રભુમય કરવું. –સંપા
૩. મૂળ સનિ સુમાડા અર્થાત્ બીજું કઈ ડર કે લાલચથી પ્રેરાઈને નહિ; પણ હાર્દિકે ભાવ– પ્રેમથી.–સંપા.