________________
શ્રીસુખમની
આ
આ રત્ન જેવા મનુષ્ય જન્મનેા ઉદ્ધાર થાય તે માટે પ્રાણુ - આધાર એવા હિરને જ સ્મરેા. (૩) સ્મૃતિએ, શાસ્ત્રા અને વેદે ક઼ ફાસી જુએ, પણ બીજા કોઈ ઉપાયથી છુટકારો થવાના નથી. (૪)
નાનક કહે છે કે, મન લાવીને હરિની ભક્તિ કરે, તા મનવાંછિત ફળ જરૂર મળે. (૫)
મામાની જ જાળમાં શું કામ સાવુ! તે કંઈ મરણાત્તર સાથી બનનાર છે ? બધુ દેનાર તે પ્રભુ એક સત્ય છે – એમ હવે પાંચમા પદમાં કહે છે—
૨૪
१९ – ५
संगि न चालसि तेरै धना । तूं किआ लपटावहि मूरख मना ॥१॥ सुमीत कुटंब अरु बनिता ।
इन कहहु तुम कवन सनाथा ॥२॥ राजरंग माइआ बिसथार । इन कहहु कवन छुटकार ॥३॥ असु हसती रथ असवारी ।
झूठा डंफु झूठु पासारी ॥ ४ ॥ जिनि दीए तिसु बुझे न बिगाना ।
नामु बिसारि नानक पछुताना ॥ ५॥ શબ્દાથ
[ વનિતા = સ્રી; પત્ની. રાઞરંગ = રાજસત્તા. માર્ચી વિસયાર
=
માર્મિક – સાંસારિક પદાર્થાના વિસ્તાર. મનુ = અશ્વ; ધાડા. ર =
-
દેખાડ. નવસારી = આભાસના પસારા. વિધાન = અણુજાણ; એસમજ. ]