________________
भटपही-१५
સારરૂપ આ વાત છે કે, હરિની ભક્તિમાં મન લગાડે, તે હૃદયની જે સાચી વાંછા- મુમુક્ષા – છે તે ભાગશે, એમ હવે પછીના પદમાં ॐ छे
१९ -४ ततु बीचारु कहै जनु साचा । जनमि मरै सो काचो काचा ॥१॥ आवागवनु मिटै प्रभ सेव ।। आपु तिआगि सरनि गुरदेव ॥२॥ इउ रतन जनमका होइ उधारु । हरि हरि सिमरि प्रान आधारु ॥३॥ अनिक उपाव न छूटनहारे । सिंमृति सासत बेद बीचारे ॥४॥ हरिकी भगति करहु मनु लाइ । मनि बंछत नानक फल पाइ ॥५॥
શબ્દાથ [ ततु बीचारु = तत्त्वविया२. आवागवनु = आयु; नम:भखु. सेव = सेवा; पूज. बंछत = वांछे-छेतु.]
१८-४ સાચા સંત એવો તત્ત્વવિચાર ઉપદેશ છે કે, જન્મ-મરણના ફેરામાં અટવાયા કરે તેમને કાચા માણસે જાણવા. (૧)
પ્રભુની ભક્તિ કરવાથી (સંસારમાં) આવાગમન ફિટે છે; भाटे असा त्यागी, गुरुहेवन शर मो. (२)