________________
૨
શ્રીસુખમની. ताकउ बिधनु न लागै कोइ । जाकै रिदै बसै हरि सोइ ॥२॥ कलि ताती ठाढा हरि नाउ । सिमरि सिमरि सदा सुख पाउ ॥३॥ भउ बिनसै पूरन होइ आस । भगति भाइ आतम परगास ॥४॥ तित घरि जाइ बसै अबिनासी । कहु नानक काटी नमफासी ॥५॥
શબ્દાર્થ [ પરવો દુ= જગાડવું, પ્રબોધ પમાડ્યું. ટારૂ = ઠેકાણે. તાતી = તાતે – દઝાડત. ટાટા = ઠંડું; શીતળ. માફ = ભાવ; પ્રેમ.]
૧૯ - ૩ - હરિના નામ વડે મનને જગાડ, જેથી દશે દિશામાં દેડતું તે ઠેકાણે આવે. (૧)
જેના હૃદયમાં હરિ વસે છે, તેને કઈ વિદ્ધ નહતું નથી. (૨)
કળિયુગ (ને સમય) તાતે છે, તેમાં હરિનું નામ જ શીતળતા અપે છે. માટે તેનું સ્મરણ કરી કરીને સદા સુખી થા. (૩) - તેથી (સંસારનો) ભય ટળશે; બધી) આશાઓ પૂર્ણ થશે; અને ભક્તિમાં ભાવ ઊભે થઈ આત્મપ્રકાશ લાધશે. (૪)
નાનક કહે છે કે, પછી અવિનાશી પ્રભુના ધામમાં જઈને તું વસશે; અને તારે યમપાશ કપાઈ જશે. (૫)
જે તું કાચે માણસ હોય તે જ આ નહિ સમજે. સાચા સમજુ લેક તે છેવટનું તત્વ જ વિચારી ચાલનાર છે. શાસ્ત્રોના