SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ રરર શ્રીરામની सरब निधान जाकी इसटी माहि ।। पुरब लिखेका लहणा पाहि ॥२॥ सभु किछु तिसका ओहु करनै जोगु । तिसु बिनु दूसर होआ न होगु ॥३॥ जपि जन सदा सदा दिनु रैणी । सभते ऊच निरमल इह करणी ॥४॥ करि किरपा जिस कउ नामु दीआ । नानक सो जनु निरमल थीआ ॥५॥ | શબ્દાર્થ [ મિરત = મૃત; મરેલું. નિપાન = નિધિ; ભંડાર. ગોળુ = ; -નાર અર્થમાં ( નો = કરનાર). હોનુ = થશે. જૈન = રાત. શીમા = થયો. ]. ૧૫ – ૭ મરેલાને (પ્રભુ) જિવાડે છે (અને ભૂખ્યાને આધાર આપે છે. (૧) તેમની (કૃપા-દષ્ટિમાં બધા ભંડારે રહેલા છે (પરંતુ) પૂર્વજન્મના હિસાબમાં લહેણું નીકળતું હોય, તે (એ) મળે ! (૨) આ બધું જ તેમનું છે અને તે જ બધાને કરનાર છે, તેના વિના (એ. બધાને કર્તા) બીજે કઈ થયું નથી કે થશે પણ નહિ. (૩) ૧, પૂર્ણ સુખ-મોક્ષરૂપી. -સંપા ૨. સર્વ સુખ આપનાર ઈશ્વરની કૃપાદ્રષ્ટિ – આપણું ભાગ્ય પાધરું હોય – આપણે સંતજનની સેવા જેવાં સત્કર્મ કર્યા હોય, તો જ તે મળે. – સંપા.
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy