SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ અણહી- ૧૫ ૨૨૭ માટે હે પ્રાણી, સદા સદા દિવસ-રાત તેમનું જ રટણ કર; બધી કરણમાં એ સૌથી ઉચ્ચ અને નિર્મળ કરણી છે. (૪). આ નાનક કહે છે કે, કૃપા કરીને જેને (પ્રભુ પિતાનું નામ બક્ષે છે, તે માણસ નિમળર થઈ ગયે જાણે. (૫) સાધુ – સત્યપરાયણ – જીવન હોય તે જ તે પ્રભુજીવન બની શકે, એ અંતના – આઠમા પદમાં કહે છે. અને ખરા ભકતનાં જે લક્ષણ અહીં બતાવ્યાં છે, તેમાંથી નીતરતી સાચી ભક્તિનું એના જેવું નિરૂપણ વિરલ છે. जाकै मनि गुरकी परतीति । तिसु जन आवै हरि प्रभु चीति ॥१॥ भगतु भगतु सुनीऐ तिहु लोइ। जाकै हिरदै एको होइ ॥२॥ सचु करणी सचु ताकी रहत। સવુ હિરૈ સતિ મુવિ હૃતિ છે ? साची दृसटि साचा आकारु। सचु वरतै साचा पासारु ॥ ४ ॥ पारब्रहमु जिनि सचु करि जाता। नानक सो जनु सचि समाता ॥ ५॥ ૧. તેમને જ જપ – અર્થાત તેમનું નામ-સ્મ કર. -સપાટ ૨. બધા દેથી રહિત એટલે કે મુક્ત. ૧૦
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy