SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ साध सेवा वडभागी पाईरे । साध संगि हरि कीरतमु माईऐ ॥३॥ अनिक बिघनते साधू राखै । हरिगुन गाइ अंमृत रसु चाखै ॥४॥ ओट गही संतह दरि आइआ । सरब सूख नानक तिह पाइआ ॥५॥ | શબ્દાથ [ોટ = એથ; શરણું. નદી = ગ્રહી – સ્વીકારી. રરિ = દારૂ વાજો; ધામ.]. ૧૫ - ૬ સપુરુષના ચરણ ધઈ બેઈ ને (તે ચરણામૃત) પી જા ! અરે, પુરુષને તારા પ્રાણ અર્પણ કરી દે! (૧) સપુરુષની (ચરણ)રજમાં આળોટ! સપુરુષ ઉપર (જાત) કુરબાન કરી દે ! (૨) સપુરુષની સેવા બડભાગી હેઈએ તે જ મળે; પુરુષના સંગમાં (જ) હરિનું કીર્તન ગાવા તરફ વળી શકીએ. (૩) સપુરુષ અનેક વિદનેમાંથી આપણું રક્ષણ કરે છે; (તેમના સંગમાં) હરિના ગુણ ગાઈ અમૃત-રસ ચાખી શકાય છે. (૪) નાનક કહે છે કે, જે માણસ સપુરુષનું શરણુ લઈ તેમને ઉમરે આવી પડે છે, તે સર્વ સુખ પામે છે. (૫). - ૧૬ – ૭ मिरतक कउ जीवालनहार । भूखे कउ देवत अधार ॥१॥ ૧. મૂળ “દરવાજે. –સંપા
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy