SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસુખી સિદ્ધાર્થ [ = વેપારની ચીજ-વસ્તુમાલ. મોન્ટિક મૂલ્ય વડે; કિંમત તરીકે આપીને લેપ = ખરીદેલા માલની એપ. વિવિસા = વિષયભેગ. રાધ = દરબારમાં.] ૧૫ - ૫ જે માલ ખરીદવા તું આવ્યું છે, તે રામનામ સંતેને ઘેર જ મળે તેમ છે. (૧) તે અભિમાન તજી, મનને કિંમત તરીકે આપી, હદય (રૂપી ત્રાજવા)માં રામનામ તળી લે. (૨) પછી એ ખેપ લાદીને, તથા બીજી વિષયેની જંજાળ છોડીને, સંતની સાથે જ ચાલવા માંડ. (૩) (એ એપ ભરી લાવનાર) તને સૌ કેઈ ધન્ય, ધન્ય કહેશે, એટલું જ નહિ પણ, હરિના દરબારમાંય તારું મુખ ઊજળું રહેશે. (૪). આ વેપાર તે કઈ વિરલા જ ખેડે નાનક તેવાઓને સદા ઓવારી જાય છે. (૫) હવેના પદમાં સાધુશરણ પર ખાસ ભાર મૂકે છે. એ ભાર સાધુજીવન ઉપર જ છે, એમ સમજતાં આપણને મુશ્કેલી નથી આવતી. चरण साधके धोइ धोइ पीउ । अरपि साध कउ अपना जीउ ॥१॥ साधकी धूरि करहु इसनानु । साध उपरि जाईऐ कुरबानु ॥२॥
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy