________________
અષ્ટપદી - ૧૩
૧૭ બળતણથી ધરાય નહીં, તેમ (ખાઉં ખાઉં” કરત) તે શેલે નહીં. (૨) - સંતને દુઃખ આપનાર એકલે પડયો રહે-જેમ અડાઉ ' તલ ખેતરમાં દેહ્યો -વીલે મુકાય છે. (૩)
સંતને દુઃખ આપનાર ધર્મ – પુણ્ય વિનાને હોય; - તે સદા મિથ્યા જ બેલ્યા કરે. (૪)
સંતના નિંદકનું (હીન) કર્મ પહેલેથી નિયત થયેલું હોય છે; નાનક કહે છે કે, ભગવાન જેમ ઇચછે તેમ જ
બહુ
નાનક કહે છે હીન) કમ પર
– ૭ संतका दोखी बिगड़ रूपु होइ जाइ । संतके दोखी कउ दरगह मिलै सजाइ ॥१॥ संतका दोखी सदा सहकाईऐ । संतका दोखी न मरै न जीवाईऐ ॥२॥ संतके दोखीकी पुजै न आसा । संतका दोखी उठि चलै निरासा ॥३॥ संतकै दोखी न तृसटै कोइ । जैसा भावै तैसा कोई होइ ॥४॥ पइआ किरतु न मेटै कोइ । नानक जानै सचा सोइ ॥५॥
૧. ખેતરમાં બીજા પાક ભેગે અગાઉ તલને છોડ ઊગે, એને એકલો પડી રહેવા દઈ બીજે પાક લણાય છે. આ છોડ એકલો ખેતરમાં દુખી - નિપ્રયોજન રહે છે, એમ,