SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસુખમની શબ્દાથ [ વિવાદ હજુ = બગડેલા રૂપવાળે – કદરૂપ. ર૬ = ભગવાનને ન્યાયદરબાર. સહુ = દુઃખથી તડપ્યા કરે. પુર્ન = પૂરી થવી – ફળીભૂત થવી. કટિ ચ = પરલેક પળે. તૃ2 = જન્મ-મરણમાંથી છૂટે. પ = પૈડું ચક્ર. રિતુ = ભાગ્ય – નસીબ – કરેલી કરણી. (Hફમા gિ = ભાગ્યનું ચક્ર – ભાગ્યચક્ર.) ] ૧૩- ૭ સંતને દુઃખ આપનાર કદરૂપ બની રહે - ભગવાનના દરબારમાં તેને સજા મળે. (૧) સંતને દુખ આપનાર સદા (દુખથી) તડપ્યા કરે; - તે ન મરે કે ન જીવે.૧ (૨) સંતને દુખ આપનારનો એક આશા પૂરી થતી નથી; – તે નિરાશ થઈને જ આ લેકમાંથી વિદાય થાય. (૩) - સંતને દુઃખ આપનાર કેઈ કાયમને સુખી ન થાય; – ભગવાને તેને માટે જેવું ધાર્યું હોય તેવું જ થાય. (૪) ભાગ્યચક્ર – કરણીનું ફળ કેઈથી મિટાવી શકાતું નથી. નાનક કહે છે કે, સાચા પ્રભુ જ એ વાત જાણે (૫) તેરમી અષ્ટપદીના અંત્ય પદમાં (૧૩-૮) ગુરુ પ્રભુભક્તિને મહિમા ગાવાનો પ્રારંભ કરે છે અને પછીની અષ્ટપદીમાં અનેક રીતે એ મહિમા ગાશે. - ૨૩ – ૮ सभ घट तिसके ओहु करनैहारु । सदा सदा तिस कर नमसकारु ॥१॥ ૧. તે હમેશાં નિષ્ફળતા, કે હતભાગ્યને અનુતાપી રહે છે. એટલે ' તેને નથી લેતી મરણની નિરાંત કે નથી જીવનનું સુખ : એવી અધવચ દશા તે ભગવે છે. ૨. જનમ મરણ તથા ચિંતા વગેરેથી તે દુઃખી જ રહે
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy