________________
અષ્ટપદી – ૧૩
संतके निंदक कउ सरब रोग ।
संतके निंदक कउ सदा बिजोग ||४॥ संतकी निंदा दोख महि दोखु । नानक संत भावै ता उसका भी होइ मोखु ||५|| શબ્દા
૧૩૩
[ મતતારૂ = આતતાયી; મહાપાપી. ટિનુ = ટકવા – સ્થિર થવા. દ્ઘતિમરા = હત્યારા. રાઞ = પ્રભુત્વ – સત્તા. વિઘ્નો = (સગાંસંબંધી કે ઇષ્ટથી) વિયેાગ. રોલ = દોષ; પાપ. ]
૧૩-૩
સંતની નિંદા કરનારો મહા આતતાયી છે; – તે એક ક્ષણ પણ સ્થિર રહી શકતા નથી. (૧)
સંતની નિ’દા કરનારો મહા હત્યારો છે; – તેને પરમેશ્ર્વરે મારેલા જાણવા. (૨)
સંતની નિંદા કરનારો તેજ વિનાના, દુઃખિયા અને દીન અની રહે. (૩)
સતની નિંદા કરનારને બધા રાગ થાય, અને તેને (ઇષ્ટ વસ્તુને) સદા વિયેાગ રહે. (૪)
(ટૂંકમાં) સંતની નિંદ્રા કરવી એ સૌ પાપામાં માટું પાપ છે; નાનક કહે છે કે, તેમ છતાં, સતની કૃપા જો થાય, તા એના પણ ઉદ્ધાર થઈ જાય. (૫)
°° - ૪ संतका दोखी सदा अपवितु ।
संतका दोखी किसैका नही मितु ॥१॥
૧૩