________________
શ્રીસુખમની संतके दोखी कउ डानु लागे । संतके दोखी कउ सभ तिआग ॥२॥ संतका दोखी महा अहंकारी । संतका दोग्नी बिकारी ॥३॥ संतका दोखी जनमै मरै । संतकी दूखना सुखते टरै ॥४॥ संतके दोखी कउ नाही ठाउ । नानक संत भावै ता लए मिलाइ ॥५॥
શબ્દાથ [ મિતુ = નત્ર. કનુ = દંડ; સજા. તૂર્વના = દેખી -- દુઃખ દેનાર. ટS = (આશ્રયનું) સ્થાન શરણું.].
૧૩ – ૪ - સંતને દુખ આપનાર સદા અપવિત્ર રહે – તે કેઈને મિત્ર રહી શકે નહિ. (૧)
સંતને દુઃખ આપનારને સજા થાય – તેને સૌ કોઈ ત્યાગી દે. (૨)
સંતને દુઃખ આપનાર મહા અહંકારી હેય; – તે સદા વિકારયુક્ત રહે. (૩)
સંતને દુઃખ આપનાર જમ્યા કરે અને મર્યા કરે, - સુખથી તે વેગળા જ રહે. (૪)
સંતને દુઃખ આપનારને બચવાનું કેઈ સ્થળ રહે નહીં; નાનક કહે છે કે, સંતને ગમે તે તેવાને પણ તે (પરમાત્મા સાથે) મિલાવી લે. (૫)
૧. યમદંડ પ્રાપ્ત થાય. સર૦ અષ્ટ ૩, પદ ૪ –સંપા.