________________
સુખમતી
શબ્દાથ [તે મુહુ = વાંકા મેવાળો. તૃપ નોન = તિ"ચ યોનિ – પશુઓની યોનિ (તેઓ માણસની પેઠે ઊભાં નહિ પણ આડાં રહીને ચાલે છે તેથી). મિા = કૃમિ- જંતુ. નવું નીચા નીચામાં નીચ. થાણ = સ્થાન–શરણું. ]
૧૩ – ૨ - સંતને દુઃખ આપનાર વાંકામુ બની જાય, તે કાગડાની તેમ લવ્યા કરે. (૧)
સંતને દુઃખ આપનાર સાનિ પામે, કે પછી જાનવરની કે (તેથી પણ તુરછ એવા) કીડાની. (૨) - સંતને દુઃખ આપનાર તૃણાથી દાઝયા કરે. તે સૌને છેતરવાને જ પ્રયત્ન કરે. (૩)
સંતને દુઃખ આપનારનું બધું તેજ જતું રહે - તે નીચેમાં નીચ બની રહે છે. (૪).
સંતને દુખ આપનારને કેઈ શરણ-સ્થાન ન રહે. પરંતુ નાનક કહે છે કે સંતને ગમે, તે તે પણ (ઉત્તમ) ગતિ પામે. (૫).
संतका निंदकु महा अतताई ।। संतका निंदकु खिनु टिकनु न पाई ॥१॥ संतका निंदकु महा हतिआरा । संतका निंदकु परमेसुरि मारा ॥२॥ . संतका निंदकु राजते हीनु । संतका निंदकु दुखीआ अरु दीनुः ॥३॥ છે. મૂળ મા - ભાવ કૃપા થાય.—સંપા