SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસુખમની सगल संगि आतम उदासु । ऐसी जुगति नानक रामदासु ॥५॥ શબ્દાથ નિતિ = સાચે. રામાપુ = રામને – ભગવાનને દાસ. ની મારૂમ = નજરે પડયા-સાક્ષાત્કાર થયો. રાસ-સંત = દાસાનુદાસતા. મારૂ = ભાવથી. = દરબારમાં. પરવાનુ = પરમાણ. સોશી = સૂઝ. આતમ = અંતરમાં; અંદરખાને. ૩ાપુ =નિલેપ.. જેના મનમાં પરબ્રહ્મનો નિવાસ હોય, તેનું નામ સાચે રામદાસ છે. (૧) આતમરામ તેણે નજરે નિહાળ્યા છે - દાસાનુદાસતાના ભાવથી જ તેમને તે પામે છે. (૨) હરિને સદા નિકટ જાણનાર તે (રામ-) દાસ પ્રભુના દરબારમાં પરમાણુ ગણાય છે. (૩) પરમાત્મા પિતે પિતાના જે દાસ ઉપર કૃપા કરે છે, તે (રામ-) દાસને બધી સૂઝ પડે છે. (૪) નાનક કહે છે કે, બધાની સાથે રહેવા છતાં, અંતરથી નિલેપ રહે, એવી યુક્તિવાળે (જ) સાચા રામદાસ થઈ શકે (૫) – ૭ प्रभकी आगिआ आतम हितावै । जीवन मुकति सोऊ कहावै ॥१॥ ૧. અંદર પેસવાના પરવાનાવાળે; અથવા દરબારમાં બેસવાને અધિકારવાળે–સંપા.
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy