________________
અષ્ટપદી - ૯
तैसा हरखु तैसा उसु सोगु । सदा अनंदु तह नही बिओगु ॥२॥ तैसा सुवरनु तैसी उसु माटी । तैसा अंमृतु तैसी बिखु खाटी ॥३॥ तैसा मानु तैसा अभिमानु । तैसा रंकु तैसा राजानु ॥४॥ जो वरताए साई जुगति । नानक ओहु पुरखु कहीऐ जीवन मुकति ॥५॥
શબ્દાર્થ [fહતા = સ્નેહ કરે; વધાવી લે. હરહુ = હર્ષ. સોનુ = શોક. સુવરનુ = સુવર્ણ – સેનું. વાટી = તીવ્ર સ્વાદવાળું. મિમાગુ = (માનથી ઊલટું) અપમાન. વરતાણ = વર્તાવે - ગુજારે. જુતિ = યોગ્ય; ઉત્તમ.]
પ્રભુને જે કંઈ હુકમ હોય, તેને અંતરથી વધાવી લે, તે જ (સાચો) જીવન્મુક્ત કહેવાય. (૧)
હર્ષને પ્રસંગ જેવું લાગે તે જ શેકનો પણ તેને લાગે, તે સદા આનંદમાં જ રહે, કદી વિગ (–નું દુખ) તેને હેય નહીં;- (૨)
જેવું સેનું (પ્રિય લાગે, તેવી જ માટી પણ તેને લાગે જેવું અમૃત સ્વીકાર્ય થાય, તેવું જ તીવ્ર વિષ પણ- (૩)
જેવું માન તેવું જ અપમાન તથા જે રંક તે જ રાજા જેને લાગે છે;- (૪)
ભગવાન જે ગુજારે, તે જ તેને ઉત્તમ લાગે છે - નાનક કહે છે કે, એ પુરુષ જીવન્મુક્ત કહેવાય. (૫)