________________
શ્રીસુખમની
સપુરુષના સંગમાં કશી મુશ્કેલી કે મહેનત રહે નહિ, કારણ કે, તેમનું દર્શન થતાં અને તેમનો ભેટે થતાં (જ) ન્યાલ થઈ જવાય (સર્વ પાપ દૂર થઈ જાય). (૧)
સપુરુષના સંગમાં બધાં પાપ હરાઈ જતાં નરક (-ને ભય) દૂર થઈ જાય. (૨)
સપુરુષના સંગથી આ લોકમાં અને પરલેકમાં સુખી થાય, અને વિખૂટા પડેલા હરિપરમાત્મા સાથે મિલન પામે. (૩)
| (સપુરુષના સંગથી) જે છે તે ફળ પામે-સપુરુષને સંગ (કદી) નિષ્ફળ જાય નહિ. (૪)
પુરુષના હૃદયમાં પરબ્રહ્મ પિતે વસે છે નાનક કહે છે કે, પુરુષની જીભે (પરમાત્માનું નામ) સાંભળીને ઉદ્ધાર થઈ જાય. (૫)
૭ – ૭ साधकै संगि सुनउ हरि नाउ । साध संगि हरिके गुन गाउ ॥१॥ साधकै संगि न मनते बिसरै । साध संगि सरपर निसतरै ॥२॥ साधकै संगि लगै प्रभु मीठा । साधूकै संगि घटि घटि डीठा ॥३॥ साध संगि भए आगिआकारी। साध संगि गति भई हमारी ॥४॥ साधकै संगि मिटै सभि रोग। नानक साध भेटे संजोग ॥५॥