SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટપદી–૭ અને દેવે (પણ) સ્તુતિ ગાય. (૩). સપુરુષના સંગમાં (માણસનાં બધાં) પાપ પલાયન થઈ જાય છે, અને ( સહજ રીતે) પરમાત્માના અમૃતમય ગુણ તે ગાવા માંડે છે; (૪) સપુરુષના સંગથી સર્વ સ્થળોમાં ગતિ થાય;૨ નાનક કહે છે કે, પુરુષના સંગમાં જન્મ સફળ થઈ જાય. (૫) साधकै संगि नही कछु घाल । दरसनु भेटत होत निहाल ॥१॥ साधकै संगि कलखत हरै । સાથ હૂં િનરા પર ારા साधकै संगि ईहा ऊहा सुहेला । साध संगि बिछुरत हरि मेला ॥३॥ जो इछै सोई फल पावै। साधकै संगि न बिरथा जावै ॥४॥ परब्रहमु साध रिद बसै । नानक उधरै साध सुनि रसै ॥५॥ - શબ્દાથ [પાત્ર = મહેનત; મુશ્કેલી. નિફા = ન્યાલ. વર્વત = કલુષ પોપ; મેલ. ઝ = અહીં અને તહીં – આ લેકમાં ને પરલોકમાં. સુત્ર= સુખી. વિધુરત = વિખૂટું પડેલું. મેરા = મિલન; મેળાપ. વિરથી = વ્યર્થ. દ્રિ = હૃદયમાં. સાવ સુનિ લૈ = સાધુની રસનાએ – જીભે – સાંભળીને (એવો અન્વય.)] ૧. મૂળ સુરવા છે. એવો અર્થ પણ થાય છે, તેની શોભાના સુર દેવો ગાય છે. સુર એટલે વર્ણન એવો અર્થ પણ લેવાય છે. પરંતુ જે સુર એટલે સૂર્ય એવો અર્થ લઈ એ તે સૂર્યદેવ જેવી તેની શોભા થાય છે, એવો અર્થ બેસે.-સંપા ૨. ઉપર-નીચે સર્વત્ર, અથવા રાજદરબારમાં કે સ્ત્રીઓ વચ્ચે પણ જઈ શકાય, એવી ગુણવત્તા કે સિદ્ધિ પ્રાપ્ત થાય છે.-સંપાળ
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy