________________
૧૨૪
શ્રીસુખમની
साधकै संगि सभ कुल उधारै । साध संगि साजन मीत कुटम्ब निसतारै ॥१॥ साधूके संगि सो धनु पावै । जिसु धनते सभुको वरसावै ॥२॥ साधसंगि धरमराइ करे सेवा । साधकै संगि सोभा सुरदेवा ॥३॥ साधूकै संगि पाप पलाइन । .. साधसंगि अमृत गुन गाइन ॥४॥ -
साधकै संगि सब थान · गम्मि । ... नानक साधकै संगि सफल जनम्म ॥५॥
શબ્દાર્થ [સાગન = પ્રેમીજન. નિતારે = નિસ્તાર – મોક્ષ કરાવે. પાન= પલાયન કરી જાય. ફન = કીર્તન કરે - ગાય. વ = સર્વ. fમ = જઈ શકે – જાય. ]
( ૭ - ૫ સપુરુષની સોબત કરવાથી (પિતાના) આખા કુળને ઉદ્ધાર થાય છે, સગાંસંબંધી, મિત્ર, કુટુંબ સૌને મેક્ષ સધે છે. (૧)
સપુરુષના સંગથી એવું ધન પ્રાપ્ત થાય છે, જે વડે સૌને તૃપ્ત કરી શકાય છે. (૨) - પુરુષના સંગથી ધર્મરાજા સેવામાં આવી લાગે;
૧. મૂળઃ સમુ વરસ . સ ઉપર વરસાવી શકાય છે –સંપા.
૨. જે ધર્મરાજ સૌ જીવોનાં પાપ-પુણ્ય મુજબ ન્યાય તોલે છે, તે પિતે તેની તહેનાતમાં આવીને હાજર થાય- અર્થાત તેનાં સર્વ કર્મ નાશ પામે –સંપા.