________________
અષ્ટપદી - ૭ साध संगि बसतु अगोचर लहै । साधूके संगि अजरु सहै ॥२॥ साधकै संगि बसै थानि ऊचै । साधूकै संगि महलि पहूचे ॥३॥ साधकै संगि दृढ़े सभि धरम । साधकै संगि केवल पारब्रहम ॥४॥ साधकै संगि पाए नाम निधान । नानक साधूकै कुरबान ॥५॥
શબ્દાર્થ [ = સમજે, જ્ઞાન પામે. અગર = અસહા. મ૪િ = (પરમાત્માના) ધામમાં. ]
સપુરુષના સંગમાં (મન) બીજે ક્યાંય દોડ્યા કરે નહિ; સપુરુષના સંગથી સદા સુખ પામે; (૧)
સપુષના સંગમાં અગોચર વસ્તુનું પણ જ્ઞાન થાય; અને અસહ્ય દુખ કષ્ટ) પણ સહન થઇ શકે; (૨)
સપુરુષના સંગથી ઊંચું સ્થાન પ્રાપ્ત કરે -અરે. ભગવાનનું ધામ જ પામે; (૩)
સપુરુષના સંગમાં બધા ધર્મ-નિયમ દૃઢ થાય અને કેવળ પરબ્રહાની લગની લાગે; (૪)
- સરુષના સંગમાં નામ રૂપી નિધિ પ્રાપ્ત થાય; નાનક તે પુરુષ ઉપર ઓવારી જાય છે. (છે.