________________
૧રર
શ્રીસુખમની -
साधकै संगि नाही हउ तापु । साधकै संगि तजै सभु आपु ॥४॥ आपे जानै साध बड़ाई। नानक साध प्रभू बनिआई ॥५॥
શબ્દાથ : [ ક = અડોઅવળો પડેલે, વિપથગામી. પૈ = પગ. મન્ના દુષ્ટ, દુર્જન. ફુર તા! = અહંરૂપી તાવ. આપુ= પોતાપણું, પરમાત્માથી જુદાપણું, જીવપણું. = વડાઈ, મેટાઈ, મહિમા. નવા = (બંને વચ્ચે) મેળ જામે છે. ]
૭ – ૩ 'સપુરુષના સંગમાં બધા દુશ્મને મિત્ર બની જાયસપુરુષના સંગથી ( ગમે તે દુષ્ટ પણ) મહા પવિત્ર બની રહે (૧).
પુરુષના સંગમાં કેઈની સાથે વેર રહે નહિઅને પગ આડેઅવળો ન પડે; (૨)
સપુરુષના સંગમાં કઈ દુષ્ટ રહે નહિ અને પરમાનંદ, (પરમાત્મા) નું જ્ઞાન થાય; (૩)
સપુરુષના સંગમાં અહં રૂપી તાવ દૂર થતાં સર્વ પ્રકારનું પિતાપણું કે જીવપણું દૂર થાય; (૪)
સપુરુષનો મહિમા પરમાત્મા જ જાણે છે કે નાનક. સપુરુષ અને પરમાત્મા એ બે વચ્ચે પૂરે મેળ હોય છે. (૫)
૭ – 9: साधकै संगि न कबहु धावै । साधकै संगि सदा सुखु पावै ॥१॥