________________
અષ્ટપદી - ૭
૧૨૧
શબ્દાર્થ [ = મન - વાણીથી પર એવું, ઈન્દ્રિયાતીત. પ૨ = પ્રફુલ્લ રહે. વસિ માવદિ =વશ આવે, કાબૂમાં આવે. i = પાંચ ઈકિ – કામનાઓ – વિષયો. મુંજા = ભેગવે, સ્વાદ લે. જૈન = વાણી. અથતિ = સ્થિતિ – સ્થિરતા. મારૂ= માયા ]
સપુરુષના સંગમાં અગમ્ય વસ્તુ પણ સમજાઈ જાય; અને અંતર સદા પ્રફુલ્લિત રહે, (૧) - પુરુષના સંગમાં પાંચ (શત્રુઓ)૧ વશમાં આવે અને (નામસ્મરણને ) અમૃતરસ ભેગવાય; (૨) - - -
સપુરુષના સંગમાં (અભિમાન ગળી જતાં) માણસ પિતાને સૌની ચરણરજ જે માનવા લાગે –તેવા માણસની વાણી મનોહર બની રહે, (૩)
સપુરુષના સંગમાં મન ક્યાંય દોડ્યા વિના નિશ્ચલ અને; (૪)
સપુરુષના સંગમાં (માણસ) માયાથી અલગ બનતાં, હે નાનક, તેના ઉપર પ્રભુ સુપ્રસન્ન થાય. (૫)
साध संगि दुसमन सभि मीत । साधूकै संगि महा पुनीत ॥१॥ साध संगि किस सिउ नही बैरु । साधकै संगि न बीगा पैर ॥२॥ સાથ લં િનાહી વો મંા साध संगि जाने परमानंदा ॥३॥ ૧. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ- એ પેચરપુ.