________________
૧ર૦
શ્રીસુખમની સરુષના સંગમાં અભિમાન માટે અને સાચી સમજ પ્રગટે; (૨)
સપુરુષના સંગમાં પ્રભુ નજીક સમજાય અને બધી બાબતને (સંશને કે દુઃખને) નિવેડો આવે; (૩)
સપુરુષના સંગમાં જ પરમાત્માના) નામ રૂપી રન મળે; અને એ એક (પરમાત્માને પહોંચવાના માર્ગો ઉપર યન મંડાય, (૪)
સપુરુષને મહિમા કેણ વર્ણવી શકે ૨ નાનક કહે છે કે, સત્યરુષની સ્તુતિ, પ્રભુ (ની સ્તુતિ)માં સમાઈ જાય છે. (૫)
૭ – ૨ साधकै संगि अगोचरु मिल। साधकै संगि सदा परफुलै ॥१॥ साधकै संगि आवहि बसि पंचा। साध संगि अमृत रसु भुंचा ॥२॥ साध संगि होइ सभकी रेन । साधकै संगि मनोहरि बैन ॥३॥ साधकै संगि न कतहुं धावै । साध संगि असथिति मनु पावै ॥४॥
साधकै संगि माइआते भिन्न् । કઈ સાંજ સંકિ નાના પ્રમ કુપ્રસન્ન થા
૧. મૂળ = શેભા. ૨. અર્થાત પ્રભુની સ્તુતિની સમાન જ છે સપાટ