________________
अष्टपट्टी - ७
૧૧૨
એટલે શું, તેનું સાધનામાં મહત્ત્વ, સાધકને તેની જરૂર, વગેરે સમજવા મળે છે. આખા ગ્રંથમાં એને અંગે છૂટાછવાયા પડેલા ઉલ્લેખા તે વાચક પેાતાની મેળે જોઈ શકશે. ગીતાના શ્રેષ્ઠ પુરુષનાં વર્ણન સાથે આ લક્ષણા વાચક સરખાવે તે રસમય થયા વગર નહીં રહે.
-
१
साधकै संगि मुख ऊजल होत । साध संग मलु सगली खोत ॥ १ ॥ साधकै संग मिटै अभिमानु । साधकै संगि प्रगटै सुगिआनु ॥२॥ साधकै संग बुझे प्रभु नेरा । साध संग सभु होत निबेरा ॥३॥ साधकै संग पाए नाम रतनु । साधकै संगि एक ऊपरि जतनु ॥ ४ ॥ साधकी महिमा बरनै कउनु प्रानी ।
नानक साधकी सोभा प्रभ माहि समानी ॥ ५ ॥
શબ્દા
[ ऊजल = अनणु, तेनस्वी. मलु = भज - भेल - विङा२. सुगिभानु = ४ - ज्ञान, सायु ज्ञान. नेरा = 95. निबेरा = निवेडे, छुटअरे. जतनु = ०४लन, प्रयत्न. ]
७-१
સત્પુરુષના સંગમમાં મુખ તેજસ્વી અને; અને બધા भण धोवाय; (१)
१. भूम : मोवाय.