________________
શ્રીસુખસની
જેમની કૃએ તુ પરમતિ પામી શકે છે, તથા સહેજ સુખમાં સમાઈ શકે છે— (૪)
૧૪
એવા પ્રભુને ત્યાગી ખીજા બધામાં શા માટે લાગે છે? નાનક કહે છે, ગુરુની કૃપાએ મનથી જાગ્રત થા ( અને પ્રભુભક્તિમાં લાગી જા ). (૫)
६ ७
जिह प्रसादि तूं प्रगटु संसारि ।
तिसु प्रभु कउ मूलि न मनहु बिसारि ॥१॥ जिह प्रसादि तेरा प्रतापु ।
रे मन मूड़ तू ताकउ जा ||२||
जिह प्रसादि तेरे कारज पूरे । तिसहि जानु मन सदा हजूरे ॥४॥ जिह प्रसादि तूं पावहि साचु । रे मन मेरे तूं ता सिउ रांचु ||४|| जिह प्रसादि सभकी गति होइ । नानक जापु जपै जपु सोइ ॥ ५॥
શબ્દાથ
[ પ્રદુ = વિખ્યાત, જાણીતા. દૂર = હાજરાહજૂર, નજર સમક્ષ. પાદિ પામે. રાજુ =રાચ – રચ્યાપચ્યા રહે. ]
૬ - ૭
જેમની કૃપાથી તું સંસારભરમાં વિખ્યાત થયા છે, તે પ્રભુને તું મનમાંથી મૂળે ન વિસારીશ. (૧)
૧. સ્વાભાવિક – નિજ અવસ્થાનુ` – સહજ સમાધિનુ' સુખ, સપા