________________
અષ્ટપદી – ૬
૧૧૫
છે જેમની કૃપાથી તારે (જગતમાં) પ્રતાપ છે, હે મૂઢ મનડા, તું તેમને જ૫ જગ્યા કર. (૨)
જેમની કૃપાથી તારાં બધાં કાર્યો પૂરાં થાય છે, તેમને, હે મન, તું સદા હાજરાહજૂર રાખ. (૩)
જેમની કૃપાથી તું સત્ય પામી શકે છે, તે મારા મનડા, તું તેમનામાં જ રચ્ચેપ રહે. (૪)
જેમની કૃપાથી સૌની ગતિ થાય છે, તેમને, નાનક જાપ જપે છે. તે જ (સત્ય) છે, તેમને જ જપ કર ! (૫)
आपि जपाए जपै सो नाउ । आपि गावाए सु हरि गुन गाउ ॥१॥ प्रभ किरपाते होइ प्रगासु । प्रभू दइआते कमल बिगासु ॥२॥ प्रभ सुप्रसन्न बसै मनि सोइ । प्रभ दइआते मति ऊतम होइ ॥३॥ सरब निधान प्रभ तेरी मइआ। आपहु कछू न किनहू लइआ ॥४॥ जितु जितु लावहु तितु लगहि हरि नाथ । नानक इनकै कछू न हाथ ॥५॥
| શબ્દાથી - [આ = આ પ– પોતે પરમાત્મા. આ િવ = (૧) પિતે ગવરાવે (૨) આપ- અહંકાર ગુમાવાય. ત્ર/પ્રકાશ; જ્ઞાનપ્રકાશ.
૧. હાજરાહજૂર નાણ. અર્થાત્ કદી ને ભૂલ–સંપા