________________
અષ્ટપલી- ૬
जिंह प्रसादि सुनहि करन नाद । जिह प्रसादि पेखहि बिसमाद ॥१॥ जिह प्रसादि बोलहि अमृत रसना । जिह प्रसादि सुखि सहजे बसना ॥२॥ जिह प्रसादि हसत कर चलहि । जिह प्रसादि संपूरन फलहि ॥३॥ जिह प्रसादि परम गति पावहि । जिह प्रसादि सुखि सहजि समावहि ॥४॥ ऐसा प्रभु तिआगि अवर कत लागहु । गुरप्रसादि नानक मनि जागहु ॥५॥
| શબ્દાથ [ રન = કર્ણ – કાન. દેવદિ= પેખે–જુએ. વિસના= વિસ્મયકારક ચીજ. રસના = જીભે. ]
જેમની કૃપાએ (૮) કાન વડે (સંગીતના મધુર) અવાજે સાંભળે છે, તથા (આંખ વડે) વિસ્મયકારક અચરજે જુએ છે– (૧) :
જેમની કૃપાથી જીભ વડે મીઠા રસને બોલી બોલી શકે છે, તથા સુખ અને ચેનમાં વસી શકે છે – (૨)
જેમની કૃપાથી તાસ હાથ કામ-કાજ પાર પાડી શકે છે, તથા તું પિતે સંપૂર્ણ ફળીફૂલી શકે છે – (૩)
૧. મૂળ મૃત'.
૨. મૂળ “સંત ર દ્ર' હસીને – ખુશ થઈને – કામકાજ કરી શકે છે, એવો અર્થ પણ થાય.—સંપા
૩. સફળ નીવડી શકે છે, એવો ભાવ છે.-સંપા