________________
૧૧૨
શ્રીસુખમની જ जिह प्रसादि तू-आचार बिउहारी । तिसु प्रभ कउ सासि सासि चितारी ॥२॥ जिह प्रसादि तेरा सुन्दर रूपु । सो प्रभु सिमरहु सदा अनूपु ॥३॥ जिह प्रसादि तेरी नीकी जाति । सो प्रभु सिमरि सदा दिन राति ॥४॥ जिह प्रसादि तेरी पति रहै । गुरप्रसादि नानक जसु कहै ॥५॥
| શબ્દાર્થ _| નિતારી = સંભાર, યાદ કર. મg=અનુપમ. નીજી = ઉત્તમ. પતિ = પત – આબરૂ.]
૬ - ૫ જેમની કૃપાથી તું બહુ પુણ્ય-દાન કરી શકે છે, તે પ્રભુનું ધ્યાન, હે મન, આઠે પહેર કર્યા કર. (૧)
જેમની કૃપાથી તું આચાર-વ્યવહારી' બની શકે છે, તે પ્રભુને શ્વાસે શ્રવાસે યાદ કર. (૨)
જેમની કૃપાથી તને સુંદર રૂપ મળ્યું છે, તે અનુપમ પ્રભુને તું સદા મર્યા કર. (૩)
જેમની કૃપાથી તને ઉત્તમ (મનુષ્ય) જાતિ પ્રાપ્ત થઈ છે, તે પ્રભુને દિવસ-રાત સદા યાદ કર. (૪)
નાનક કહે છે કે, જેમની કૃપાથી તારી આબરૂ જળવાઈ રહે છે, તે પ્રભુને યશ ગુરુની કૃપાથી ગાયા કર. (૫)
૧. કુલાચાર-દેશાચાર વગેરેને; અથવા યોગ્ય વ્યવહાર કરી શકનારે – પાલન કરી શકનારે; અથવા “આચાર” એટલે લૌકિક આચાર બરાબર પાર પાડનારે –સંપા
૨. તેમનું ચિંતન-મનન-ધ્યાન ધર્યા કર. –સંપા.