________________
૮૬
શ્રીસુખમની
छोडि जाइ तिसका स्रमु करै । संगि सहाई तिसु परहरै ॥३॥ चंदन लेपु उतारै धोइ । गरüभ प्रीति भसम संगि होइ ॥ ४ ॥ अंध कूप महि पतित बिकराल । नानक काढि लेहु प्रभ दइआल ||५|| શબ્દા
[છના = છેાડી જનારું – અસ્થિર – ચંચળ. ( જોડાક્ષર શરૂઆતમાં આવે ત્યારે આગળ સ્વર होनु = અવશ્ય થનારું. વાનૈ= અળગું કરે. ]
અચર = સ્થિર ઉમેરાય છે. )
૪-૪
રતન ત્યાગીને કોડીમાં રાચે છે; સત્ય છેાડીને જૂઠમાં મચે છે; (૧)
જે છેાડી જનાર છે, તેને સ્થિર માને છે; અને જે અવસ્ય જ થનારુ છે, તેને દૂર ઠેલે છે; (૨)
જે ચાલ્યું જવાનુ છે તેને માટે પરિશ્રમ કરે છે, અને જે હુ ંમેશાં સાથે રહી સહાય કરનાર છે, તેને તજી દે છે; (૩) ચંદનના લેપને ધોઈ ને ઉતારી કાઢે છે, અને ગધેડાની પેઠે રાખની સાથે પ્રીત રાખે છે; -(૪)
એવા વિકરાળ અંધારા ફૂવામાં આ પ્રાણી પડચો છે; નાનક કહે છે, હે દયાળુ પ્રભુ, તમે જ તેને તેમાંથી કાઢી લેા. (૫)
જ
૪-૧
करतूति पसूकी मानस जाति । लोकपचारा करै दिनु राति ||१||