________________
-
અષ્ટપદી –૪
बाहरि भेख अंतरि मलु माइआ । छपसि नाहि कछु करै छपाइआ ॥२॥ बाहरि गिआन धिआन इसनान । अंतरि बिआप लोभु सुआनु ॥३॥ अंतरि अगनि बाहरि तनु सुआह । गलि पाथर कैसे तरै अथाह ॥४॥ जाके अंतरि बसै प्रभु आपि । नानक ते जन सहजि समाति ॥५॥
શબ્દાથી [ોવાપરારા = દેખાડ, યુનાનુ = શ્વાન – કૂતરે. સુહુ = ભસ્મ. અથ = સાગર. સન = સ્વાભાવિક સ્થિતિમાં – આત્મસ્વરૂપમાં.]
૪ - ૫ - માણસજાત થઈને પશુનાં કરતૂતે કરે છે, અને બહાર હંમેશાં (સારા હવાને) દેખાડ કરતે ફરે છે; (૧)
બહારથી તે (સંન્યાસીને ભેખ ધારણ કર્યો છે, પણ અંતરમાં મળ-માયા વ્યાપેલાં છે; - જે છુપાવ્યાં કેમે ક્ય છુપાઈ શકતાં નથી; (૨)
બહારથી જ્ઞાન-ધ્યાન-સ્નાન (વગેરે ક્રિયાઓ કર્યા કરે છે, પણ અંતરમાં કૂતરા જે લેભ વ્યાપેલે છે; (૩)
અંતરમાં કામાગ્નિ પ્રજવળે છે. અને બહાર શરીર ઉપર રાખ લગાવી છે;- એમ ગળામાં પથરો રાખીને મહાસાગર શી રીતે તરવાને હતા? (૪)
નાનક કહે છે કે, જેના અંતરમાં પ્રભુ પિતે વસે છે, તે માણસ જ આત્મસ્વરૂપમાં સમાઈ રહે છે. (૫)