________________
અષ્ટપદી - ૪
सदा सदा इहु भूलनहारु । नानक राखनहारु अपार ॥५॥
શબ્દાર્થ [ કુ = ઠાકોરજી – પરમાત્મા. તાકિ = તેમની સાથે. નૂર= હાજર. ર૪ = સેવા – ચાકરી. અગાનુ = અજાણ; મૂખ. ]
૪– ૩ આદિથી અંત લગી જે તારે રક્ષણકર્તા છે, તેની સાથે તું ગમાર માણસ પ્રીતિ (જ) કરતા નથી; (૧)
જેમની સેવાથી તું નવ નિધિ પ્રાપ્ત કરી શકે, તેમને, હે મૂઢ, તું મનમાં જ લાવતો નથી; (૨)
જે પરમાત્મા સદા હાજરાહજૂર છે, તેમને, હે અંધા તું દૂર જાણે છે; (૩)
જેમની સેવા-પૂજાથી તું ઈશ્વરના દરબારમાં સંમાન પામે, તેમને, હે મૂઢ અને અજાણુ માણસ, તું વિસારી મૂકે છે – (૪)
આમ (આ જીવ) સદા સર્વદા ભૂલતું જ રહેવાને છે; નાનક કહે છે, હે પ્રભુ, આપ જ અપાર રક્ષણહાર છે. (૫)
[૫: “અપાર રક્ષણહાર એટલે ગમે તેટલા દેષ જીવના થાય તે પણ કદી ન ખૂટનારા. ]
૪ – ૪ रतनु तिआगि कउडी संगि रचै । साचु छोडि झूठ संगि मचै ॥१॥ जो छडना सु असथिरु करि मानै । નો નુ સો ટૂરિ પરનૈ પારા