SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મુખમની ૪ - ૨ જેની કૃપાથી ધરતી ઉપર સુખે વસે છે, અને પુત્ર, બ્રાતા, મિત્ર, પત્ની સાથે કિલ્લોલ કરે છે – (૧) જેની કૃપાથી શીતળ જળ પીએ છે અને સુખદાયક પવન તથા અમૂલ્ય એ અગ્નિ તને મળે છે– (૨) જેની કૃપાથી બધા રસ તું ભગવે છે અને બધા પ્રકારની ભેગ-સામગ્રી સાથે રહે છે – (૩) જેમણે તને હાથ, પગ, કાન, આંખ અને જીભ (પણ) આપ્યાં છે તેમને ત્યાગીને તું બીજા સાથે જ રચીપચી રહ્યો છે! (૪) આવા (તો) કેટલાય દેષ આ મૂઢ અંધમાં વ્યાપેલા છે; નાનક કહે છે, હે પ્રભુ, તમે પોતે જ તેને એમાંથી કાઢી લે. (૫) आदि अंति जो राखनहारु । तिस सिउ प्रीति न करै गवारु ॥१॥ जाकी सेवा नवनिधि पावै । तासिउ मूड़ा मनु नही लावै ॥२॥ जो ठाकुरु सद सदा हजूरे । ताकउ अंधा जानत दूरे ॥३॥ जाकी टहल पावै दरगह मानु । तिसहि बिसारै मुगधु अजानु ॥४॥
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy