________________
અષ્ટપદી - ૪ જેણે તને સજી-સમારી શણગાવે છે, તથા ગર્ભવાસના અગ્નિમાં જેણે તને ઉગારી લીધા છે; (ર)
બાલ્ય અવસ્થામાં તને ભાવતું દૂધ, તથા યૌવન અવસ્થામાં ભોજન અને મન ગમતાં) નિર્ભેળ સુખ (પૂરાં પાડ્યાં છે); (૩)
–અને વૃદ્ધ થયું ત્યારે તારે જોઈતાં ભજન અને છાદન બેઠાબેઠ તને તારાં સગાંસંબંધી મેંમાં મૂકી આપે છે! (૪)
પણ આ નગુણે, તમારે (પરમાત્માને) કશે ગુણ સમજ નથી; હે નાનક, તમે જ તેને ક્ષમા કરે, ત્યારે તેને ઉદ્ધાર થાય. (૫)
૪– ૨ जिह प्रसादि धर ऊपरि सुखि बसहि । सुत भ्रात मीत बनिता संगि हसहि ॥१॥ जिह प्रसादि पीवहि सीतल जला । सुखदाई पवनु पावकु अमुला ॥२॥ जिह प्रसादि भोगहि सभि रसा । सगल समग्री संगि साथि बसा ॥३॥ दीने हसत पाव करन नेत्रा रसना । तिसहि तिआगि अवरि संगि रचना ॥४॥ ऐसे दोख मूड़ अंध बिआपे । नानक काढि लेहु प्रभ आपे ॥५॥
શબ્દાર્થ [ પ = અગ્નિ. સુરત = હસ્ત; હાથ. વાવ = પગ. રણના = જીભ. રાના = રાચવું. કોલ = દોષ. ] --