________________
૬૪ મહારંભી, હિંસાયુક્ત વ્યાપારમાં આજે પડવું પડતું હોય તો અટકશે.
६४
બહોળી લમી મળવાં છતાં આજે અન્યાયથી
કોઇનો જીવ જતો હોય તો અટકજે. પાંચ, દશ લાખની લક્ષ્મી ખાતર અન્યાય કરી કોઈના જીવને જોખમ પહોંચાડતો અટકી જા. જાસાચિઠ્ઠીથી કે લાંચ-રૂશવત લઈ કોઈની જિંદગીને જોખમ પહોંચાડીશ નહીં. લક્ષ્મી તો નાશવંત છે.
૨૭