________________
તારે હાથે કોઇની આજીવિકા આજે તૂટવાની હોય તો, –
સ્વાર્થે કોઈની આજીવિકા તોડવી નહીં.
વ્યવહાર એવો છે કે નોકર વગેરે ચોરી, જૂઠ વગેરે થી નુકસાન કરી જતો હોય તો પ્રથમ તેને શિખામણ આપી સુધારવા પ્રયત્ન કરવો. પછી ભય બતાવવો. તેમ છતાં ન સમજે તો તેની દયા ચિંતવી નોકરીમાંથી યોગ્ય રીતે રજા આપવી પડે તો નીતિનું ઉલ્લંઘન કર્યું ન ગણાય. સામાન્ય ગુનાથી તેને મોટી સજા આપવી તે નીતિ વિરુદ્ધ ગણાય.
પ૮
આહારક્રિયામાં હવે તે પ્રવેશ કર્યો. મિતાહારી
અકબર સર્વોત્તમ બાદશાહ ગણાયો. આહારક્રિયાની જરૂર છે પણ તે જીવન ટકાવી પરલોક સુધારવા માટે જરૂરી છે. આહારની સંજ્ઞા વધારી આ ભવ હારી જવા માટે નથી. પ્રભુએ આજના
૬૦