________________
ને વળી ખેતરમાં ખાતર નાખતાં અનાજ થાય છે. આવી રીતે ઉત્પન્ન થયેલ અનાજનો જે આહાર તેને વિષ્ટા તુલ્ય જાણી તેની ચર્ચા ન કરવી. (ઉ. છાયા પાન ૭૨૩) નિહાર “લઘુશંકામાં તુચ્છ થવું નહીં.” “દીર્ઘશંકામાં વખત લગાડવો નહીં.”
જ૫
જે તું કારીગર હો તો આળસ અને શક્તિના
ગેરઉપયોગનો વિચાર કરી જઇ
આજના દિવસમાં પ્રવેશ કરજે. કારીગરઃ સુથાર, લુહાર, દરજી, સોની વગેરે સુંદર અને હંમેશાં સમયસર કામ પૂરું કરતા નથી હોતા. ઘરાકોને એક મહિનાનું કામ હોય તો તેમાં ત્રણ મહિના કાઢે છે. કામ કરવાની શક્તિ છતાં પ્રમાદથી વ્યસનમાં ને વાતોમાં ગેરઉપયોગ કરાય છે.