________________
હે દેવના દેવ!
આપતો યોગબળના પ્રતાપે આ વિશ્વમાં ત્રિકાળ જયવંત છો અને વિરોષપણે ભક્તોના હૃદયમાં પ્રેમપુરથી વસી ભક્તની અંતરવાડીમાં આ પુષ્પમાળાની દિવ્ય સુગંધીથી જયવંત રહો! જયવંત વર્તા!
એ જ વિનયી પ્રણિપાતથી વિનંતિ.
સર્વના પ્રાણ પ્રિય પ્રભુ! સર્વેશ્વરા ! સ્વીકૃત કરી આ દાસબાળને હર્ષિત કરશો.
3% શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૧૨૦