________________
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ
સંશય બીજ ઊગે નહીં અંદર, જે જિનનાં કથને અવધારૂં, રાજય, સદા મુજ એ જ મને રથ, ધાર, થશે અપવર્ગ ઉતારૂં. હું કેણ છું? ક્યાંથી થયે? શું સ્વરૂપ છે મારું ખરું? કેના સંબંધે વળગણ છે? રાખું કે એ પરિહરૂં? એના વિચાર વિવેક પૂર્વક, શાંત ભાવે જે કર્યા, તે સર્વ આત્મિક જ્ઞાનનાં, સિદ્ધાંત તત્વે અનુભવ્યાં. તે પ્રાપ્ત કરવા વચન કેનું, સત્ય કેવળ માનવું. નિર્દોષ નરનું કથન માને, “તેણે જેણે અનુભવ્યું. રે! આત્મ તારે! આત્મ તારે ! શીધ્ર એને ઓળખે, સર્વાત્મમાં સમદ્રષ્ટિ ઘો, આ વચનને હદયે લખે.
એ પર છવ વિચાર કરે તે તેને નવ તત્વને, તત્ત્વજ્ઞાનને સંપૂર્ણ બેધ મળી જાય એમ છે. એમાં તત્વજ્ઞાન સંપૂર્ણ સમાવેશ પામે છે. શાંતિપૂવર્ક વિવેકથી વિચારવું જોઈએ.
કાવ્ય, સાહિત્ય કે સંગીત આદિ કળા જે આત્માથે ન હોય તે કલ્પિત છે. કલ્પિત એટલે નિરર્થક, સાર્થક નહીં તે. જીવની કલ્પના માત્ર. ભક્તિ પ્રજનરૂપ કે આત્માથે ન હોય તે બધું કલિપત જન્મ કવિતા બીડી તે પહોંચી છે. તેમાં આલાપિકા તરીકેના ભેદમાં તમારું નામ બતાવ્યું છે અને કવિતા કરવામાં જે કાંઈ વિચાપ જોઈએ તે બતાવવાનો વિચાર રાખે છે. કવિતા ઠીક છે. કવિતા કવિતાથે આરાધવા ગ્ય નથી, સંસારાર્થે આરાધવા યોગ્ય નથી; ભગવદ્ ભજનાથે આત્મ કલ્યાણાર્થે જે તેનું પ્રજન થાય તે જીવને તે ગુણની પશમતાનું ફળ છે. જે વિદ્યાથી ઉપશમ ગુણ પ્રગટ નહી, વિવેક આવ્યું નહીં, કે સમાધિ થઈ નહીં તે વિદ્યાને વિષે રૂડા આવે આગ્રહ કરવા યોગ્ય નથી.
અનંત અનંત ભાવ ભેદથી ભલી ભલી, અનંત અનત નય વિષે વ્યાખ્યાની છે