________________
७०
પ્રજ્ઞાવભેાધનુ' શૈલી સ્વરૂપ
શિક્ષાપાz : ૨૭, જિનાગમ સ્તુતિ ભાગ પહેલા
ગ્રંથારંભ પ્રસંગ રંગ ભરવા, કોડે કરૂં કામના, આધુ ધ મલમ હરવા, છે અન્યથા કામના; ભાભુ મેક્ષ સુમેધ ધર્મી ધનના, જોડે કથું કામના, એમાં તત્વ વિચાર સત્વ સુખન્ના, પ્રેરે। પ્રભુ કામના.
*
નાભિનંદન નાથ, વિશ્વવન વિજ્ઞાની, ભવબંધનના કુંદ, કરણુ ખંડન સુખદાની; ગ્રંથ પથ આવડત, ખંત પ્રેરક ભગવંતા, અખડિત અરિહંત, તંત હારક જયવંતા; શ્રી મરણુ હરણુ તારણ તરણ, વિશ્વોદ્ધારણ અઘ હરે, તે ઋષભદેવ પરમેશ પદ, રાયચંદ વંદન કરે.
*
ધ તત્ત્વ જો પૂછ્યું... મને, તા સંભળાવુ' સ્નેહે તને જે સિદ્ધાંત સકળના સાર, સ` માન્ય સહુને હિતકાર
*
શુભ ભાવ વડે મન શુદ્ધ કરા, નવકાર મહાપદને સમરી, નહિ એહ સમાન સુમંત્ર કહેા, ભજીને ભગવંત ભવ’ત લહે.
વિષયરૂપ અકુરથી, ટળે જ્ઞાન ને ધ્યાન; લેશ મદિરા પાનથી, છાકે જયમ અજ્ઞાન.
*
વચનામૃત વીતરાગના, પરમ શાંત રસ મૂળ; ઔષધ જે ભવ રાગના, કાયરને પ્રતિકૂળ.
તે ત્રિશલા તનયે મન ચિંતવી, જ્ઞાન, વિવેક વિચાર વધારૂ'; નિત્ય વિશેષ કરી નવ તત્ત્વના, ઉત્તમ એધ અનેક ઉચ્ચારૂ