________________
ર
પ્રજ્ઞાવધનું શૈલી સ્વરૂપ સકલ જગત હિત કારિણી હારિણી મેહ, - તારિણી ભવાબ્ધિ મેક્ષ ચારિણી પ્રમાણ છે. ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે; અહ! રાજચંદ્ર, બાળ ખ્યાલ નથી પામતા એક જિનેશ્વર તણું વાણી, જાણ તેણે જાણું છે.
તપાધ્યાને રવિ રૂપ થાય,
એ સાધિને સેમ રહી સહાય, મહાન તે મંગળ પંક્તિ પામે,
આવે પછી તે બુધના પ્રણામે ૧. નિગ્રંથ જ્ઞાતા ગુરૂ સિદ્ધિ દાતા
કાં તે સ્વયં શુક્ર પ્રપૂર્ણ ખ્યાતા; ત્રિગ ત્યાં કેવળ મંદ પામે, સ્વરૂપ સિધે વિચરી વિરામે.
શાંતિઃ
શિક્ષાપાઠ ૨૮. જિનાગમ રસ્તુતિ-ભાગ બીજે “સુખકી સહેલી હે, અકેલી ઉદાસીનતા
અધ્યાત્મની જનની તે ઉદાસીનતા.. લઘુવયથી અદ્દભુત થયે, તત્વજ્ઞાનને બેધ એ જ સૂચવે એમ કે ગતિ આગતિમ શેધ? ૧ જે સંસ્કાર થવો ઘટે, અતિ અભ્યાસે કાંય વિના પરિશ્રમ તે થે, ભવશંકા શી ત્યાંય? ૨
જેમ જેમ મતિ અલ્પતા, અને મેહ ઉદ્યોત, . તેમ તેમ ભવ કના, અપાત્ર અંતર ત. ૩