________________
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ છે તેથી મારી પ્રીતિ તેમાં પણ થઈ અને પેલામાં પણ રહી. હળવે હળવે આ પ્રસંગ વળે.
બાહ્યભાવે જગતમાં વર્નો અને અંતરંગમાં એકાંત શીતલીભૂતનિલેપ રહો એ જ માન્યતા અને બેધન છે.
એક સપુરૂષને રાજી કરવામાં, તેની સર્વ ઇચ્છાને પ્રશંસવામાં તે જ સત્ય માનવામાં આખી જીંદગી ગઈ તે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભવે અવશ્ય મેક્ષે જઈશ.
જે જે તમારી અભિલાષાઓ છે તેને સમ્યફ પ્રકારે નિયમમાં આણે અને ફળીભૂત થાય તેવું પ્રયત્ન કરે, એ મારી ઈચ્છા છે. શેચ ન કરે, યેગ્ય થઈ રહેશે. સસંગ શોધે. સત્યરૂષની ભક્તિ કરે.
શ્રી જિને સહસ્ત્રગમે ક્રિયાઓ અને સહઅગમે ઉપદેશ એ એક જ માર્ગ આપવા માટે કહ્યાં છે અને તે માર્ગને અથે તે ક્રિયાઓ અને ઉપદેશે ગ્રહણ થાય તે સફળ છે અને એ માગને ભૂલી જઈ તે કિયાએ અને ઉપદેશે ગ્રહણ થાય તે સૌ નિષ્ફળ છે.
ક્રિયા એ કર્મ, ઉપગ એ ધર્મ, પરિણામ એ બંધ, ભ્રમ એ. મિથ્યાત્વ, બ્રહ્મ તે આત્મા અને શંકા એજ શલ્ય છે. શેકને સંભાર નહીં, આ ઉત્તમ વસ્તુ જ્ઞાનીઓએ મને આપી. | ગમે તે કિયા, જપ, તપ કે શાસ્ત્રવાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે, તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સતનામ ચરણમાં રહેવું અને એ એક જ લક્ષ ઉપર પ્રવૃત્તિ કરવાથી જીવને પિતાને શું કરવું યંગ્ય છે અને શું કરવું અગ્ય છે, તે સમજાય છે, સમજાતું જાય છે. એ લક્ષ આગળ થયા વિના જપ, તપ, ધ્યાન કે દાન કેઈની યથાગ્ય સિદ્ધિ નથી, અને ત્યાં સુધી ધ્યાનાદિક નહીં જેવાં કામના છે. માટે એમાંથી જે જે સાધને થઈ શક્તાં હોય તે. બધાં એક લક્ષ થવાને અર્થે કરવાં કે જે લક્ષ અમે ઉપર જણાવ્યું છે. જપતપાદિક કંઈ નિષેધવા યોગ્ય નથી, તથાપિ તે બધાં એક લક્ષને અથે છે. અને એ લક્ષ વિના જીવને સમ્યકત્વ સિદ્ધિ થતી નથી. વધારે શું