________________
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ શિક્ષાપાઠ : ર૩. કિયા
વ્યાવહારિક પ્રજનમાં પણ ઉપગપૂર્વક વિવેકી રહેવાની
સત્-પ્રતિજ્ઞા માની આજના દિવસમાં વર્તજે. ૨. શુદ્ધ સચ્ચિદાનંદ, કરૂણામય પરમેશ્વરની ભક્તિ એ આજનાં
તારાં સત્કૃત્યનું જીવન છે. તારું, તારા કુટુંબનું, મિત્રનું, પુત્રનું, પત્નીનું, માતા-પિતાનું, ગુરુનું, વિદ્વાનનું, સપુરૂષનું, યથાશક્તિ હિત, સન્માન, વિનય,
લાભનું કર્તવ્ય થયું હોય તે આજના દિવસની તે સુગંધી છે. ૪. બહુમાન, નમ્રભાવ, વિશુદ્ધ અંતઃકરણથી પરમાત્માના ગુણ
સંબંધી ચિંતવન, શ્રવણ, મનન, કીર્તન, પૂજા, અર્ચા એ
જ્ઞાની પુરૂષોએ વખાણ્યાં છે, માટે આજને દિવસ શોભાવજે. ૫. સદ્દગુણથી કરીને જે તમારા ઉપર જગતને પ્રશસ્ત મેહ હશે
તે હે બાઈ! તમને હું વંદન કરું છું. જેને ઘેર આ દિવસ કલેશ વગરને, સ્વચ્છતાથી, શૌચતાથી, સંપથી, સંતેષથી, સૌમ્યતાથી, સ્નેહથી, સભ્યતાથી, સુખથી
જશે તેને ઘેર પવિત્રતાને વાસ છે. ૭. વચન શાંત, મધુર, કમળ, સત્ય અને શૌચ બલવાની સામાન્ય
પ્રતિજ્ઞા લઈ આજના દિવસમાં પ્રવેશ કરજે. ૮. ગમે તેટલો પરતંત્ર છે તે પણ મનથી પવિત્રતાને વિસ્મરણ
કર્યા વગર આજનો દિવસ રમણીય કરજે.
સર્વ સંપુરૂષે એક જ વાટેથી તર્યા છે અને તે વાટે વાસ્તવિક આત્મજ્ઞાન અને તેની અનુચારિણી દેહસ્થિતિપર્યત સક્રિયા કે રાગદ્વેષ અને મેહ વગરની દશા થવાથી તે તત્વ તેમને પ્રાપ્ત થયું હોય એમ મારું આધીન મત છે.
પણ હળવે હળવે મને તેમના પ્રતિક્રમણ સૂત્ર ઇત્યાદિક પુસ્તકો વાંચવા મળ્યાં, તેમાં બહુ વિનયપૂર્વક સર્વ જગત જીવથી મિત્રતા ઈચ્છી