________________
પ્રજ્ઞાવાધનું શૈલી સ્વરૂપ
૫૯
ગુરૂને આધીન થઈ વતા એવા અનંત પુરૂષ માગ પામીને મેક્ષ પ્રાપ્ત થયા. એક આ સ્થળે નહી. પણ સવ સ્થળે અને સ` શાસ્ત્રમાં એ જ વાત કહેવાના લક્ષ છે.
आणाय धम्मो आणाए तवा
આજ્ઞાનું આરાધન એજ ધમ અને આજ્ઞાનું આરાધન એજ તપ.
સ સ્થળે એજ માટા પુરૂષનેા કહેવાના લક્ષ છે, એ લક્ષ જીવને સમજાયા નથી. તેના કારણમાં સથી પ્રધાન એવું કારણ સ્વચ્છંદ છે અને જેણે સ્વચ્છ ંદને મંદ કર્યાં છે, એવા પુરુષને પ્રતિબદ્ધતા (લેાક સંબંધી અધન, સ્વજન કુટુંબ બંધન, દેહાભિમાનરૂપ બંધન, સંકલ્પ વિકલ્પરૂપ મધન ) એ બધન ટળવાના સર્વોત્તમ ઉપાય જે કંઈ છે તે આ ઉપરથી તમે વિચારે. અને એ વિચારતાં અમને જે કંઈ યાગ્ય લાગે તે પૂછજો. અને એ માગે જો કંઈ યાગ્યતા લાવશે। તે ઉપશમ ગમે ત્યાંથી પણ મળશે. ઉપશમ મળે અને જેની આજ્ઞાનું આરાધન કરીએ એવા પુરૂષના ખાજ રાખો. બાકી ખીજા બધા સાધન પછી કરવાં સૈાગ્ય છે. આ સિવાય ખીન્ને કાઈ મેાક્ષમાગ વિચારતાં લાગશે નહીં. (વિકલ્પથી) લાગે તા જણાવશેા કે જે કઈ યેાગ્ય હાય તે જણાવાય.
જ્ઞાન' એટલે આત્માને યથાતથ્ય જાણવા તે.
‘દન’ એટલે આત્માની યથાતથ્ય પ્રતીતિ તે. ચારિત્ર' એટલે આત્મા સ્થિર થાય તે.
જે તીર્થંકરે જ્ઞાનનુ ફળ વિરતિ કહ્યું છે, તે તીથરને અત્યંત શક્તિએ નમસ્કાર હા !
દુષમકાળનુ પ્રમળ રાજ્ય વતે છે, તે પણ અડગ નિશ્ર્ચયથી. સત્પુરૂષની આજ્ઞામાં વ્રુત્તિનુ' અનુસ`ધાન કરી જે પુરૂષા અનુપ્ત વીયથી સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્રને ઉપાસવા ઈચ્છે છે, તેને પરમ શાંતિના માર્ગ હજી પણ પ્રાપ્ત થવા ચેાગ્ય છે.
ૐ શાંતિ