________________
૪૯
પ્રજ્ઞાવભેાધતુ શૈલી સ્વરૂપ
છે; અને પરમાત્માની વિભૂતિ રૂપે અમારૂ ભક્તિધામ છે. અવિષમપણે જ્યાં આત્મધ્યાન વતે છે, એવા જે ‘શ્રી રાયચંદ્ર' તે પ્રત્યે ફરી ફરી નમસ્કાર કરી.............
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
શિક્ષાપાઠ : ૧૯, અનેકાંતની પ્રમાણુતા
આ એક રયાદ્વાદ તત્વાવાધ વૃક્ષનું ખીજ છે. આ ગ્રંથ તત્વ પામવાની જિજ્ઞાસા ઉત્પન્ન કરી શકે એવું એમાં કઈ અંશે પણ દૈવત રહ્યુ છે એ સમભાવથી કહુ છું. એક પાઠ વાંચી ગયા પછી અઘડી તે પર વિચાર કરી અંતઃકરણને પૂછ્યું કે શુ' તાત્પ મળ્યું ? તે તાત્પ માંથી હેય, જ્ઞેય અને ઉપાદેય શું છે? એમ કરવાથી આખા ગ્રંથ સમજી શકાશે, હૃદય કમળ થશે; વિચાર શક્તિ ખીલશે અને જૈન તત્વપર રૂડી શ્રદ્ધા થશે. આ ગ્રંથ કઇ પઠન કરવા રૂપ નથી. મનન વા રૂપ છે.
દશવૈકાલિક સૂત્રમાં કથન છે કે જેણે જીવાજીવના ભાવ નથી જાણ્યા તે અણુધ સંયમમાં સ્થિર કેમ રહી શકશે ? એ વચનામૃતનું તાત્પર્ય એમ છે કે તમે આત્મા અનાત્માના સ્વરૂપને જાણા, એ જાણુવાની પરિપૂર્ણ આવશ્યકતા છે. આત્મા અનાત્માનું સત્ય સ્વરૂપ નિગ્રંથ પ્રવચનમાંથી પ્રાપ્ત થઈ શકે છે; અનેક મતામાં એ એ તત્વો વિષે વિચારા દર્શાવ્યા છે તે યથાર્થ નથી. મહા પ્રજ્ઞાવંત આચાયોએ કરેલાં વિવેચન સહિત પ્રકારાંતરે કહેલાં મુખ્ય નવ તત્વને વિવેકમુદ્ધિથી જે જ્ઞેય કરે છે, તે સત્પુરૂષ આત્મસ્વરૂપને ઓળખી શકે છે.
સ્યાદ્વાદ શૈલી અનુપમ અને અનંત ભેદભાવથી ભરેલી છે; એ શૈલીને પરિપૂર્ણ તા સજ્ઞ અને સ`દશી' જ જાણી શકે; છતાં એએનાં વચનામૃતાનુસાર આગમ ઉપયોગથી યથામતિ નવ તત્વનું સ્વરૂપ જાણુવ્
પ્ર.-૪