________________
પ્રજ્ઞાવભેાધતુ શૈલી સ્વરૂપ
અવશ્યનું છે.
એ નવ તત્વ પ્રિય શ્રદ્ધાભાવે જાણવાથી પરમ વિવેક બુદ્ધિ, શુદ્ધ સમ્યક્ત્વ અને પ્રભાવિક આત્મજ્ઞાનને ઉડ્ડય થાય છે. નવ તત્વમાં લેાકાલેાકનું સ ́પૂર્ણ સ્વરૂપ આવી જાય છે જે પ્રમાણે જેની બુદ્ધિની ગતિ છે, તે પ્રમાણે તેઓ તત્વજ્ઞાન સંબધી દૃષ્ટિ પહોંચાડે છે; અને ભાવાનુસાર તેઓના આત્માની ઉજ્જવળતા થાય છે તે વડે કરીને તેઓ આત્મજ્ઞાનના નિર્મળ રસ અનુભવે છે. જેનું તત્વજ્ઞાન ઉત્તમ અને સૂક્ષ્મ છે. તેમજ સુશીલયુક્ત જે તત્વજ્ઞાનને સેવે છે તે પુરૂષ મહદ્ભાગી છે.
૫૦
તત્વને કાઈક જ જાણે છે; જાણ્યા કરતાં આઝી શંકા કરનારા અધદગ્ધો પણ છે; જાણીને અહુંપદ કરનારા પણ છે; પરંતુ જાણીને તત્વના કાંટામાં તાળનારા કોઈ વિરલા જ છે. ‘પરસ્પર આમ્નાયથી કેવળ, મનઃ પવ અને પરમાધિજ્ઞાન વિચ્છેદ ગયાં, દૃષ્ટિવાદ વિચ્છેદ ગયું, સિદ્ધાંતના ઘણા ભાગ વિચ્છેદ ગયા; માત્ર થોડા રહેલા ભાગ પર સામાન્ય સમજણુથી શકા કરવી યોગ્ય નથી. જે શંકા થાય તે વિશેષ જાણનારને પૂછવી; ત્યાંથી મનમાનતા ઉત્તર ન મળે તે પણુ જિનવચનની શ્રદ્ધા ચળવિચળ કરવી નહીં. અનેકાંત શૈલીના સ્વરૂપને વિરલા જાણે છે. આપણે આપણાં આત્માના સાક અથે મતભેદમાં પડવુ' નહી. ઉત્તમ અને શાંત મુનિને સમાગમ, વિમળ આચાર, વિવેક, દયા, ક્ષમા એનું સેવન કરવું. મહાવીર તી ને અર્થે મને તે વિવેકી એધ કારણ સહિત આપવો. તુચ્છ બુદ્ધિથી શ ંકિત થવુ'નહી', એમાં આપણુ' પરમ મંગળ છે, એ વિસર્જન કરવુ નહીં.
વેદાંત છે તે શુદ્ધનય આભાસી છે. શુદ્ધનય આભાસમતવાળા નિશ્ચયનય’ સિવાય બીજા નયને એટલે વ્યવહારનય’ને ગ્રહણ કરતા નથી. જિન અનેકાંતિક છે, અર્થાત્ તે સ્યાદ્વાદી છે.
સર્વજ્ઞ ભગવાને લેાકાલેાકના સપૂર્ણ ભાવ જાણ્યા અને જોયા. તેના ઉપદેશ ભવ્ય લેાકાને કર્યાં. ભગવાને અનંત જ્ઞાન વડે કરીને લેાકાલેાકનાં સ્વરૂપ વિષેના અનંત ભેદ જાણ્યા હતા, પર`તુ સામાન્ય માનવી.