________________
પ્રસ્તાવધનું શૈલી સ્વરૂપ સમકિતીને મિથ્યાત્વની તરત ખબર પડે તેવું છે. સમકિતીની અને મિથ્યાત્વની વાણુ ઘડીએ ઘડીએ જુદી પડે છે. જ્ઞાનીની વાણી એક જ ધારી, પૂર્વાપર મળતી આવે. અંતરંગ ગાંઠ મટે ત્યારે જ સમ્યકત્વ થાય. રોગ જાણે રેગની દવા જાણે, ચરી જાણે, પથ્ય જાણે અને તે પ્રમાણે ઉપાય કરે તે રોગ મટે. રોગ જાણ્યા વગર અજ્ઞાની જે ઉપાય કરે તેથી રોગ વધે, પચ્ય પાળે ને દવા કરે નહીં, તે રેગ કેમ મટે? ન મટે. આતે ગે કાંઈ ને દવા કાંઈ! શાસ્ત્ર તે જ્ઞાન કહેવાય નહીં. જ્ઞાન તે માંહીંથી ગાંઠ મટે ત્યારે જ કહેવાય. તપ સંયમાદિ માટે સતપુરૂષનાં વચન સાંભળવાનું બતાવ્યું છે. સાચું સમજાઈ તેની અસ્થા થઈ તેજ સમ્યક્ત્વ છે. જેને ખરા ખોટાની કિંમત થઈ છે, તે ભેદ જેને મટે છે તેને સમ્યકત્વ પ્રાપ્ત થાય. સત્પુરૂષનાં વચનનું આસ્થા સહિત શ્રવણું મનન કરે તે સમ્યકત્વ આવે. તે આવ્યા પછી વ્રત પચ્ચખાણ આવે, ત્યાર પછી પાંચમું ગુણસ્થાનક પ્રાપ્ત થાય. સમકિત થયું હોય તે દેહાત્મબુદ્ધિ માટે, કે અલ્પબોધ, મધ્યમબોધ, વિશેષબોધ, જે હોય તે પ્રમાણે પછી દેહાત્મ બુદ્ધિ મટે.
પ્રશ્ન-સમ્યકત્વ શાથી પ્રગટે? ઉત્તર –આત્માને યથાર્થે લક્ષ થાય તેથી. સમ્યક્ત્વના બે પ્રકાર છે. (૧) વ્યવહાર અને (૨) પરમાર્થ. સદ્દગુરૂનાં વચનનું સાંભળવું, તે વચને વિચાર કરે, તેની પ્રતીતિ કરવી તે “વ્યવહાર સમ્યક્ત્વ આત્માની ઓળખાણ થાય તે પરમાર્થ સમ્યકત્વ. સાત પ્રકૃતિ ક્ષય થાય ત્યારે સમ્યકત્વ પ્રગટે.
» શાંતિ
(
શિક્ષાપાઠ: ૧૧. ત્રણ મરથ ભાગ ત્રીજો
મુક્તપણું –
સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ મિક્ષ કહે છે. સહજ સ્વરૂપથી જીવ રહિત નથી, પણ તે સહજ સ્વરૂપનું માત્ર